ક્ષતિ માલૂમ પડી છે? ચિંતા ના કરો, આવું થઈ શકે છે. તમને ફરીથી જોડવા માટે અમે સહાય કરવા હાજર છીએ.
ટેકનોલોજી કેટલીકવાર મૂઁઝવણભરી હોય છે, પરંતુ સરળ ઉપાય હંમેશા ઉપલબ્ધ છે. તમારી સમસ્યાને સુલઝાવવા માટે પ્રસ્તુત છે કેટલાંક સૂચનો.
તમારું ઈ-મેઈલ આઈડી બરાબર તપાસોઃ
તમારું ઈ-મેઈલ આઈડી તપાસો, કેમ કે ટાઈપ કરવામાં ભૂલને કારણએ સમસ્યાં થઈ શકે છે. ચિંતા ના કરો, કેમ કે સૌથી હોશિયાર વ્યક્તિથી પણ આવી ભૂલ થઈ શકે છે
પેજ લોડ એરર દેખાવીઃ
જો લોગ ઈન કરતી વખતે તમને કોઈ પેજ લોડ સમસ્યા/404 એરર/બ્લેન્ક પેજ દેખાય તો, થોડા સમય પછી ફરીથી લોગ ઈન કરો કેમ કે કેટલીકવાર બેકએન્ડમાં સિસ્ટમ મેઈન્ટેનન્સ પ્રક્રિયા ચાલી રહેતી હોય છે.
કૂકીઝ અને કેચ ક્લીયર કરોઃ
જો ઉપરોક્ત કોઈપણ પદ્ધતિ કામ ન કરે તો, તમારા બ્રાઉઝરની કૂકીઝ અને કેચ ક્લીયર કરવાથી મદદ મળી શકે છે.